પ્રેમ સમાધિ - પ્રકરણ 5

(38)
  • 5.5k
  • 4
  • 4.2k

પ્રેમ સમાધિપ્રકરણ - 5 શંકરનાથ ગર્ભિત રીતે પોતાનાં કુટુંબમાં પોતાનાં મનની વાત કહેવાં પ્રયત્ન કરી રહેલાં. પછી એમણે જાતેજ વાત અટકાવી પણ ઉમાબહેન બોલ્યાં “બદલી થયે હજી 4-5 વરશ થયાં છે હવે ક્યાં મોકલશે ? તમને શું લાગે છે ? ક્યાં જવાનું થશે ?” શંકરનાથે કહ્યું “અરે ઉમા હું શક્યતાની વાત કરું છું કંઈ નક્કી નથી. કલરવનું બારમું ધોરણ નીકળી જાય પછીજ થશે જે થશે એ આતો બધાની વાતો સાંભળી વિચાર આવ્યો. આજે ઓફીસથી પાછા આવીને થોડો ગંભીર એટલેજ થઇ ગયેલો તેં જ મને પૂછેલું શું વાત છે ? તો વાત આવી હતી.”“અહીં ઘણું કામ રહે છે બધી જાતનાં માણસો