ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 7

  • 3.6k
  • 2.2k

" અચ્છા , ઠીક છે પણ આપણી દોસ્તીમા અમુક શર્તો હશે !" સમર્થે કહ્યું તો જીયા વિચારવા લાગી કે કોઈ માણસ દોસ્તી માટે પણ શરત મુકી શકે છે ? ઈન્ટરેસ્ટિંગ , મજા આવશે... મનોમન ખુશ થતા જીયા બોલી," મને તારી દરેક શરત મંજુર છે."" આર યુ શ્યોર ?" સમર્થે પુછ્યું તો જીયા એકવાર વિચારમા પડી ગ‌ઈ કે સમર્થ એવી તે શુ શર્ત મુકવાનો છે ? તેને પરેશાન જોઈ સમર્થના ચહેરા પર સ્માઈલ આવી ગ‌ઈ. સમર્થ જીયાના ચહેરાને જોવા લાગ્યો. તે સુંદર તો હતી જ પણ સાથે સાથે તેના ચહેરા પર એક અલગ જ આકર્ષણ હતું. વાળ ખુલ્લા હતા અને એક