કૉલેજ લાઈફ

  • 2.4k
  • 1k

ઘણી મહેનત કર્યા બાદ મે બારમા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી .પરીક્ષા આપી ને હું તો નિશ્ચિંત થઈ ગયો હવે હું ઉનાળા ની રજાઓ ની મજા માણવામાં વ્યસ્ત થઈ ગયો પણ મન માં હમેંશા પરીક્ષા ના પરિણામ ની ચિંતા રહેતી કારણ કે પેપર માં સુ લખ્યું હતું એ તો મને જ ખબર હતી . ત્યાર બાદ ગામ માં લગ્ન ગાળો સારું થયો .પણ મે તો મેડિકલ માં પ્રવેશ મેળવવા માટે નીટ ની પરીક્ષા ની તૈયારી સારું કરી દીધી હતી .સાથે સાથે લગ્ન ગાળા ની મજા પણ માણી લીધી હવે થયું એવું કે પરીક્ષા નો ફોર્મ ભરવાના સારું થયા પણ કેટલીક વિકટ