I Am In Love With Your Friendship - 2

  • 2.6k
  • 1
  • 1.1k

પ્રકરણ ૨     બસ આટલું જ  લખ્યું હતું ૬ તારીખ   પર . મે ડાયરી નું પાનું ઉલ્ટાવ્યું . પણ   પાછળ નું પાનું કોરું હતું . મે બીજું પાનું ઉલ્ટાવ્યુ . એના પર લખેલુ હતું. ઉપર ની તારીખ વાંચી ૮-૨-૨૦૧૬  .ત્યાં નામ પણ લખ્યું હતું.      સાર્થક.      તે મને એક દિવસ રહી ને  આ ડાયરી આપી એટલે હું સમજી ગઈ કે તું બહુ વિચારો ના વમળ માં અટવાયો છે. તારી વાત  સાંભળીને જૂની યાદો તાજી થઈ ગઈ યાર .એ મસ્તી , એ ધમાલ બધું આંખ સામે આવી ગયું. ને હું તો તારી પાસે મારું homework    કરાવતી  યાદ