ઓમ શાંતિ

  • 3.8k
  • 1.1k

ઓમ શાંતિ “સર્વે ભવંતુ સુખીન:સર્વે સન્તુ નિરામયા,સર્વે ભદ્રાનીપશ્યન્તુ, મા કશ્ચિદદુખ ભાગભવેત ઓમ શાંતિ: શાંતિ:શાંતિ:” વેદોના આ શાંતિમંત્રને યાદ કરાવતો હોય એવો દિવસ એટલે દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસે ઉજવાતો વિશ્વ શાંતિ દિવસ. આ દિવસ મનાવવાનો ખાસ હેતુ એ જ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ દેશ અને નાગરિકો વચ્ચે શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિ જાળવવા માટેના પ્રયત્નો કરવામાં આવે. આ દિવસ મારફતે વિશ્વભરના દેશો અને નાગરિકો વચ્ચે શાંતિ સંદેશનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. સફેદ કબૂતરને શાંતિના દૂત માનવામાં આવે છે. એટલા માટે વિશ્વ શાંતિ દિવસના અવસરે સફેદ કબૂતરોને ઉડાડીને શાંતિ સંદેશો આપવામાં આવે છે. આ વર્ષના વિશ્વ