ગુમરાહ - ભાગ 17

(13)
  • 2.9k
  • 1.8k

ગતાંકથી.... ક્લીક - ક્લીક -ક્લીક !" પૃથવીએ શ્વાસ લેવો બંધ કર્યો .તેને લાગ્યું કે તે અવાજ પેલી પેટી કે જે મજૂરો એ લાવી તે રૂમમાં વચ્ચોવચ મૂકી હતી તેમાંથી જ નીકળતો હતો. અવાજ શાંતિ થતો હશે ? પણ એટલા મા તે રહસ્ય ખુલી રહ્યું હોય તેવું તેને દેખાયુ: હવે આગળ.... " ક્લીક -કલીક -ક્લીક" અવાજ ચાલુ રહ્યો અને પેટીના ઢાંકણા નું વચ્ચેનું પાટીયુ એક બે ઈંચ ઊંચું થયું ,અને ધીમે રહીને તે આખું ખુલી જઈને એક માણસનું માથું બહાર નીકળતું જણાયું . 'ક્લીક -ક્લીક' અવાજ બંધ થઈ ગયો. તે માણસનું મોઢું બારણા ની સામેની બાજુએ હતું. પૃથ્વી જો કે આ