I Am In Love With Your Friendship - 1

  • 3.2k
  • 1.4k

પ્રકરણ- ૧   આજે થોડો ઉદાસ હતો.મારી જ બેસ્ટ ફ્રેન્ડ જીવિકા એ મારા લવ પ્રપોઝલ નો સ્વીકાર ના કર્યો અને મે ના પાડવાનું કારણ પૂછ્યું તો 'we are best friends ' . આટલો જ જવાબ આપ્યો અને ગુસ્સામાં જતી રહી. હું બસ અહી યુનિવર્સિટી ના ગાર્ડન માં બેઠો વિચાર કરતો રહ્યો.મને જીવિકા પર ગુસ્સો હતો કે જો એ મને બેસ્ટ ફ્રેન્ડ માનતી હોય તો પ્રપોઝ સ્વીકારવામાં વાંધો શું હતો , અને બીજી વાત એ પણ હતી કે જો એણે ના જ પાડવી હતી તો પછી રોઝ ડે ના દિવસે એણે મને રેડ રોઝ કેમ આપ્યું? હગ ડે પર એની ગર્લ્સ