પ્રેમ સમાધિ - પ્રકરણ 2

(45)
  • 5.8k
  • 4
  • 4.9k

કલરવ સ્કૂલેથી પાછો આવ્યો એણે પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડ નો ગેટ ખોલ્યો સાયકલ અંદર લીધી એણે જોયું ઘરમાં કોઈ આવ્યું છે. એનાં પાપા એમની સાથે ગંભીર વાતચીતમાં હોય એવું લાગ્યું. એને ઓળખ થઇ કે આ પાપાનાં મિત્ર છે મધુકાકા પણ અત્યારે મધુકાકા ઘરે કેમ આવ્યાં છે ? ગાર્ગી સ્કૂલેથી આવી ગઈ હશે... માં ઘરમાંજ હશે...એ વિચાર કરતો કરતો સાયકલ મૂકી એની બેગ સાથે ઘરમાં આવ્યો એને જોઈને પાપાએ પૂછ્યું આવી ગયો દીકરા ? મધુકાકા આવ્યા છે દફ્તર... તારી બેગ મૂકીને મધુકાકા માટે પાણી લાવ. તારી માં મંદિર ગઈ છે ગાર્ગી પણ સાથે ગઈ છે.” કલરવનાં પિતાએ ચિંતાગ્રસ્ત ચહેરે બનાવટી હસતાં કલરવને