ભાગ્ય ના ખેલ - 29 (અંતીમ ભાગ)

  • 2.6k
  • 1
  • 1.1k

આપણે આગળ જોયું કે જસુબહેન ને પગનો દુઃખાવો બહુજ થતો હોય છે સમીર નાયક ની દવા લેવા થી સારૂ થઈ જાય છે સમીર સાહેબે દસ દિવસ ની દવા આપી હતી હવે જોવા નું ઈ હતુ કે દવા પુરી થાય પછી દુઃખાવો મટે છે કે નહિ જોકે અત્યારે સંપૂર્ણ દુઃખાવો બંધ થઈ જતાં જસુબહેન ને એકદમ સારૂ ફીલ થતુ હોય છે અને એકદમ રીલેક્સતા અનુભવે છે આમને આમ છ દિવસ પસાર થઇ જાય છે રાત્રે જસુબહેન ને બંને છોકરાઓ સાથે જમે છે રાત્રે અગિયાર વાગ્યા સુધી બંને છોકરાઓ સાથે જસુબહેન ટીવી જોતા હોય છે હવે જસુબહેન ને નીંદર આવતા બાથરૂમ જઈને