ચોરોનો ખજાનો - 43

  • 2.7k
  • 1
  • 1.6k

પ્રેમ કે વિશ્વાસઘાત वैसे मेरे पास तुम्हारे लिए कुछ है, और वो तुम्हे पसंद आयेगा। સિરત એમ કહીને કોઈ વસ્તુ સીમાને આપવા માટે ઊભી થઈ. જેવી સિરત ઊભી થઈ કે તરત જ સીમા અને મીરા બંને પણ ઊભા થઈને સિરતની પાછળ પાછળ જવા લાગ્યા. ઘણા દિવસોથી પોતાના રૂમની અંદર રહેલા એક કબાટમાં સિરતે મુકેલી ડાયરી અને નકશો બહાર કાઢ્યા. ખુબ જ સંભાળ પૂર્વક તેણે ડાયરી અને રાજસ્થાનના થારના રણનો નકશો પાછો હતો એમને એમ જ મૂકી દીધા અને એના સિવાય નો બીજો નકશો જે તેને ડેનીના રૂમમાંથી મળ્યો હતો તે પોતાના હાથમાં લીધો. નકશો લઈને વળી પાછા સિરતે કહ્યા પ્રમાણે