તાપણું કર્યું કે ભડકો?

  • 6.8k
  • 2.8k

ગામડાની કડકતી ઠંડીમાં રોજ રાત્રે ગામના ચોકમાં રોજ સિનિયર સિટીઝન અને યુવાનો તાપણું કરી ચર્ચાઓનો દોર ચાલુ કરે અને બધા વિવિધ વાતું કરે. જાત જાતની અને ભાત ભાતની અને અમુક લેવાદેવા વગરની વાતો કરતા કરતા શરીરને તાપણું આપીને ગરમ કરતા જાય. આમ આ રોજનો ક્રમ ઠંડીની ૠતુમાં બની ગયો. એક દિવસ ભૂરાને ધૂન ચડ્યું તાપણું કરવાનુ. ઘરે બધા મિત્રોને બોલાવી કહે, " આ બુઢ્ઢાઓ તાપણું કરીને આનંદનો અનુભવ કરતા હોય છે તો આપણે પણ ઘરે તાપણું કરીએ". મોજમાં આવેલા ભૂરાના મિત્રો લાકડા, કોથરા, કેરોસીન વગેરે તાપણું કરવા માટે સામાન લઈને આવ્યા. જેમ હોલિકા દહનના કાર્યક્રમમાં છાણા ગોઠવીને રાખ્યા હોય એમ