ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 3

  • 3.4k
  • 2.2k

જે વ્યક્તિ તમને તમારા ભૂતકાળ સાથે ન સ્વિકારે ,, એની સાથે તમારુંં ભવિષ્ય શક્ય જ નથી !‌ તો શુ સમર્થ નો ભૂતકાળ જાણીને પણ સાન્વી સમર્થ સાથે લગ્ન કરશે કે કેમ ?સમર્થ અને સાન્વી કેફેમાં આવ્યા. ત્યાં આવીને સમર્થે પોતાના માટે કોફી અને સાન્વી માટે કોલ્ડ કોફી ઓર્ડર કરી. બંને જ ચૂપ હતાં. એક તો નવો નવો સંબંધ હતો , તેમાય સમર્થ આ સંબંધને લ‌ઈને શ્યોર નહોતો. સમર્થ એટલા માટે ચૂપ હતો કે તેને સાન્વી સાથે વાત શુ કરવી! એ જ નહોતું સમજાતું; અને સાન્વી બોલી બોલીને કેટલું બોલે ! જો સામે વાળો વ્યક્તિ જ આપણી સાથે વાત કરવામાં કમ્ફર્ટ