ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 2

  • 4k
  • 2
  • 2.6k

ખોટું બોલીને કદાચ કોઈ નુ મન જીતી શકાય , પરંતુ વિશ્વાસ જીતવા માટે સત્ય જ બોલવુ પડે છે. તો શુ સમર્થ પણ સાન્વીનો વિશ્વાસ જીતવા માટે તેને પોતાનો ભૂતકાળ કહેશે કે પછી જીયા ને એક રાઝ બનાવી ને જ રાખશે !સમર્થ અને સાન્વી બંને જ પોતાના લગ્નની ખરીદદારી કરવા માટે વી આર મોલ મા આવ્યા હતા, જે સુરત નો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત મોલ હતો. સાન્વીએ પહેલા પોતાના માટે શોપિંગ કરી અને પછી સમર્થ નો હાથ પકડી બોલી , " સમર્થ ત્યાં ચાલ ત્યાં જેન્ટ્સ સેક્શન છે , આઈ એમ શ્યોર કે તને ત્યાંથી મારા કપડાં ને મેચિંગ શૂટ