ગ્રીનકાર્ડ - ભાગ 2

(11)
  • 3.6k
  • 2.3k

એડવોકેટ મી.બાટલીવાલા  પોલીસ સ્ટેશન આવી પહોંચે છે પાટીલ તેમને ઇન્સ્પેક્ટર રાણા ની ચૅમ્બરમાં મોકલે છે. એડવોકેટ પોતાની ઓળખ સોફિયાને આપે છે. અને તેનું અભિવાદન કરે છે ઇન્સ્પેક્ટર રાણા સાથે તેની ઓળખાણ તો હોય જ છ. રાણા અને મિ.બાટલીવાલા એક બીજા નું અભિવાદન કરે છે. રાણા બાટલીવાલા ને  હોટેલમાં બનેલી ઘટના વિષે કહે છે અને સોફિયાને સમજાવી કો-ઓપરેટ કરવા સમજાવા કહે છે. બાટલીવાળા સોફિયાને તે જ્યારથી ઇન્ડિયા આવી હોય છે ત્યારથી તેની સાથે જે બન્યું હોય તે જણાવે તેથી તેની નિર્દોષતા સાબિત કરી શકાય. સોફિયા પોતાની વાત કહેવાનું શરુ કરે છે પોતે  આજથી વિસ દિવસ પહેલા ઇન્ડિયા આવી હતી તેણે પોતાનું