ચકીબેન ની વાર્તા

  • 4.6k
  • 1.4k

એક હતો ચકો અને એક હતી ચકી બંને ખુબજ સારા દોસ્ત હતા એક દિવસ બંને જંગલ મા ફરવા ગયા ત્યારે ફરતા ફરતા ચકી ને મળ્યો ચોખાનો દાણો ચકા ને મળ્યો મનનો દાણો ત્યારે ચકીબેને ચકાને કયું ચકાભાઈ ચકાભાઈ તમે મગનો દાણો ખાસો ના કેમ કે આપણે ચોખા નો દાણો અને મગનો દાણો ઘરે લઈ જઈયે પછી આપણે ઘરે ખીચડી બનાવસુ. ત્યારે ચકાભાઈયે કયું ઠીક છે ચલો હવે આપણે ઘરે જઈને ખીચડી બનાવીયે. એમ કહી ને એ બંને જંગલ થી પોતાના ઘરે આવ્યા. ત્યારે ચકાભાઈયે કયું ચકીબેન ચકીબેન તમે ખીચડી બનાવો હુ થોડોક આરામ કરી લવુ. એમ કહી ચકાભાઈ તો સુઈ