મિત્રતા

  • 2.7k
  • 1k

સમય જાણો વાયું વેગે પસાર થઈ રહ્યો છે. તેની સાથે સાથે હવે દોસ્તી અને મિત્રતા જાણે નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે. ખબર નહીં કેમ, પણ લોકો હવે વધારે સ્વાર્થી થઈ જવા લાગ્યા છે. પોતાના ફાયદા માટે તે લોકો ગમે તે હદ સુધી પણ જવા માટે તૈયાર થઈ જાય છે. મિત્રતાની વ્યાખ્યા હવે ભૂંસાવા લાગી છે. પેલી એકબીજા માટે મરી મટવાની વાતો અને સાથ આપવાની વાતો જાણો માત્ર કાગળ પર ઘૂંટાઈને રહી ગઈ છે. અહીં ઘૂંટાવું શબ્દ એટલા માટે વાપરવો પડે છે કેમ કે, મિત્રતાનો સંબંધ હવે હ્રદયથી નહીં પર જરૂરતથી બંધાયેલો છે. દોસ્તો, ખરા અર્થમાં કહું તો મિત્રતા