ધૂલો તો હરખપદૂડો (DTH) - 49

  • 1.2k
  • 496

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૯આપણે જોયું કે હિરકી હણહણાટે માસિક શનિવારીય બેઠક જે એના ઘરે ગોઠવાઈ હતી, એના આહાર બંદોબસ્ત માટે ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, છાસ અને ગોળ પાપડીનું મેનુ બનાવવા એમની સોસાયટીના સફાઈ કર્મચારીની માતાને ઓર્ડર આપ્યો છે, આ વાતની જાણ થતાં ત્યાં સોપો પડી જાય છે. પણ હકીકતમાં એણે એક જયાબેન નામની મહિલાને સરસ પંજાબી ભોજન તૈયાર કરી પિરસવાનો ઓર્ડર આપ્યો હતો. એટલે જયાબેન એની દિકરી જીયા સાથે પીરસવા આવી હતી તેથી બધાં જીયા સાથે ખૂબ રમત રમે છે. પણ પંજાબી નાસ્તો છોલે ભતુરે ખાધાં બાદ બૈજુ બાવરીની તબિયત બગડી જાય છે. હવે આગળ...સ્વાદિષ્ટ