સાહિબ બીબી ઓર ગુલામ – રીવ્યૂ

  • 2.5k
  • 3
  • 864

ફિલ્મનું નામ : સાહિબ બીબી ઓર ગુલામ  ભાષા : હિન્દી પ્રોડ્યુસર : ગુરૂદત્ત    ડાયરેકટર : અબ્રાર અલ્વી      કલાકાર : મીના કુમારી, ગુરૂદત્ત, રેહમાન, વહીદા રેહમાન, ડી.કે. સપ્રુ, ધુમાલ અને મીનુ મુમતાઝ      રીલીઝ ડેટ : ૨૯ જુલાઈ ૧૯૬૨         ભારતીય સાહિત્યમાં બંગાળી સાહિત્ય સૌથી ઊંચું અને આગળ પડતું ગણાય છે અને તેની પાછળ સૌથી મોટું કારણ છે બંગાળીઓનો સાહિત્યપ્રેમ. બંગાળીઓના આ સાહિત્યપ્રેમે જ બંગાળને સાહિત્યકારોથી સમૃદ્ધ કર્યું છે. (ઉદા. એક જ ઘરમાં દીકરા, માતા અને પિતાનાં જુદાં જુદાં પુસ્તકોનો સેટ જુદો હોય છે અને તેમાં એવું પણ બનતું હોય છે કે એક જ ઘરમાં એક જ લેખકના એક