ઝમકુડી - પ્રકરણ 30

(12)
  • 3.6k
  • 2
  • 2.1k

ઝમકુડી ભાગ @ 30...........ઝમકુ સવારે વહેલી ઉઠીને પહેલા ની જેમ જ સરસ તૈયાર થયી ગયી .......બસ મંગલસુત્ર ને સિદુર ને તિલાજંલી આપી દીધી .....સરસ મેકઅપ કરીને મનપસંદ બનારસી સાડી પહેરી નીચે આવી ,ડાઈનીંગ ટેબલ પર બધાં ચા નાસ્તા માટે રાહ જોતાં હતાં ......ઝમકુ ને જોઈ ને બધા ઉભા થયી ગયાં ને ઝમકુ મમ્મી પપ્પા ને પગે લાગી ને સમીર ને પણ પગે લાગી ,....જીવતી રહે દીકરા .....બસ આમ જ ખુશ રહે ,આવ બેસી જા ચા નાસ્તો કરી ને દવા લયી લે ....ને બે દિવશ હજી આરામ કરયો હોત તો સારુ રેત....ના પપ્પા બસ હવે સારુ છે ,લગ્ન ની શીજન છે