ઝમકુડી - પ્રકરણ 29

(11)
  • 3.6k
  • 1
  • 2k

ઝમકુડી ભાગ @ 29...........સમીર ને આશા ટીફીન આપી ઘરે નીકળયા ........સમીર એ ઝમકુ ને કહયુ હતુ કે હુ આજ થી તારો ભાઈ છુ ,....કેટલી બધી લાગણી છે મારા પરિવાર માં ,આશા ભાભી પણ મારૂ દુખ જોઈ રડી પડયા .....ખરેખર હુ નસીબદાર છુ કે મને આવી પિયર થી પણ ચઢિયાતુ ,.....સસાસુ સસરા મા .બાપ બની ગયા ને પોતાના દિકરા ને પારકો ઘણી ઘર માં થી બહાર કાઢયો ને વહુ ને દીકરી સ્વીકારી લીધી ,સુકેતુ સિવાય આખુ ઘર મને પ્રેમ થી રાખે છે .....એટલે હવે જો સુકેતુ ડીવોર્શ માગે તો પણ આપી દયીશ.....મને ઘર મારા ને બિઝનેસ માં હક આપ્યો છે એ