ઝમકુડી - પ્રકરણ 24

  • 3.6k
  • 1
  • 2.1k

ઝમકુડી 24 ....સુકેતુ ને ઘરે થી હીના ને મણવાની મનાઈ ફરમાવી હતી ,.....એટલે જયી ના શકયો ને ગુસ્સામાં એ જમયા વીના પોતાના બેડરૂમ માં ચાલ્યો ગયો ,ઝમકુડી પણ ઉદાશ હતી પણ પેટમાં બાળક ના લીધે એ પોતાની જાત ને સંભાળતી હતી .....ને મન નહોતુ છતાં એ બધાં સાથે જમવા બેઠી હતી ,ઘરમાં બધા સભ્યો ઝમકુડી ની ફેવર માં હતા ,.....જેઠ સમીર ને જેઠાણી આશા પણ ઝમકુડી ને હીમંત આપતા હતા ,.....ને સાસુ સસરા પણ સહકાર આપતાં હતા ,કિશનલાલ તો સુકેતુ ને પાઠ ભણાવાનુ કહેતાં હતા પણ ઝમકુડી એ જ ના પાડી ,પપ્પા જી તમે ચિંતા ના કરો હુ એમને સીધા