ઝમકુડી - પ્રકરણ 23

  • 3.4k
  • 1
  • 2k

ઝમકુડી @ 23..સુકેતુ ના લીધે કંચનબેન નુ બીપી વધી ગયુ ....ડોકટર બોલાવા પડયા ને દવા થી એ ભાનમાં આવ્યા સમીર ને આશા સાસુ ને બેડરૂમમાં માં મુકી આવ્યા....બધા ડાઈનીંગ ટેબલ માં ચા નાસ્તા માટે બેઠાં ....કિશનલાલ નો ગુસ્સો સાત માં આશમાને પહોંચ્યો હતો પણ કંચનગૌરી ની તબિયત બગડી એટલે ચુપ રહયા ને નાસ્તો કરતાં એટલુ જ બોલ્યા કે જો સુકેતુ તુ હવે બાપ બનવા નો છે હવે તારી જવાબદારી યો સમજ.......ને આ મારી લાસ્ટ વોર્નીગ છે કે એ તારી મિત્ર હોય કે જે પણ હોય આ જ પછી તુ એને ફોન નહી કરે .........જો ઝમકુડી ની કમ્પલેન આવી તો પછી