ઝમકુડી - પ્રકરણ 22

  • 3.3k
  • 1
  • 2k

ઝમકુડી ભાગ @ 22.......કંચન બેન દુધ આપી ઝમકુડી ને સમજાવી ને નીચે પોતાના બેડરૂમમાં જાય છે ,કિશનલાલ પણ ચિતીત છે કે સુકેતુ નો ફોન પણ લાગતો નથી ,.......રાત ના ત્રણ વાગયા સુધી કિશનલાલ ને કંછન બેન જાગતા હતાં , ઝમકુડી પણ ટેનસન માં હતી એટલે નચીકેત સાથે વાત કરી મન હળવૂ કરતી હતી ......સુકેતુ ને કયી થયુ તો નહી હોય ને ,.....ના ના કંચન તુ એવા ખોટા વિચારો ના કર ,એના ફોન ની બેટરી ઉતરી ગયી હશે ,એ સવાર સુધીમાં તો આવી જશે .......ચલ સુયી જયીએ .....ને ઘરમાં બધા સુકેતૂ ની રાહ જોઈને થાકી ને સુયી જાય છે ,.....સવારે સાત