નરમ ગરમ – રીવ્યૂ

  • 2k
  • 800

ફિલ્મનું નામ : નરમ ગરમ  ભાષા : હિન્દી પ્રોડ્યુસર : સુભાષ ગુપ્તા અને ઉદયનારાયણ સિંઘ   ડાયરેકટર : હૃષીકેશ મુખર્જી કલાકાર : ઉત્પલ દત્ત, અમીલ પાલેકર, સ્વરૂપ સંપત, શત્રુઘ્ન સિન્હા, એ.કે. હંગલ   રીલીઝ ડેટ : ૨૮ ફેબ્રુઆરી ૧૯૮૧           ૧૯૭૯ માં હૃષીકેશ મુખર્જી દ્વારા નિર્દેશિત એક ફિલ્મ આવી હતી ગોલમાલ જે બહુ સફળ થઇ હતી. તે ફિલ્મની સફળતામાં બહુ મોટો હાથ હતો ઉત્પલ દત્ત અને અમોલ પાલેકરની જોડીનો. તે બંનેએ જે હાસ્યનો અને અભિનયનો જાદૂ પાથર્યો હતો તેનાથી ભારતીય દર્શકો મોહિત થઇ ગયા હતા. આ ફિલ્મમાં પણ હૃષીકેશ મુખર્જીએ એ જ પ્રયાસ કર્યો અને તેમાં તે સફળ રહ્યા.         ગોલમાલમાં