ભેંદી ડુંગર - ભાગ 6

(11)
  • 3.2k
  • 2k

(આગળ ના ભાગ માં જોયું કે અમિત તેના મિત્રો સાથે મળી અઘોરી વિસ્વનાથ ને બંધન માંથી છોડાવે છે ,પછી અઘોરી વિસ્વનાથ પોતાના સાથે થયેલી ઘટનાઓ કહે છે ) અંજલિ (આત્મા ):અમારી શક્તિનો એટલી બધી નથી કે ,આ તાંત્રિક કો નો સામનો અમે સીધો કરી શકીએ .હું અને બીજી કેટલીક આત્મા તમને ખાલી મદદ કરી શકીશુ .હું તમને ખાલી રસ્તો બતાવી શકીશ ,તમારે એને ભેદતા ભેદતા આગળ જાવું પડશે ,,,હા ,આ લોકો નું જે મુખ્ય સ્થળ છે ત્યાં સુધી પોંહચવું સહેલું નથી . અઘોરી વિસ્વનાથ :હવે ,પૂનમ ની રાત્રી ના છેલ્લા પ્રહર છે ,મારે મારી શક્તિ પાછી મેળવવા થોડોક સમય જોઈશે