સાજીશ - 7

(37)
  • 4.4k
  • 4
  • 2.6k

૭. શંકાનું વર્તુળ... ! આ કેસ એક પછી એક રંગ બદલતો હતો અને વળાંક પર વળાંક લેતો હતો, એમાં શંકાને કોઈ સ્થાન નહોતું. માલાએ અપરાધશાસ્ત્રના અભ્યાસના તારણ પરથી જે અનુમાન કર્યું હતું કે – અજિત મરચંટ ચોક્કસ જ કોઈક મોટા માણસોના સંપર્કમાં છે, એ બિલકુલ સાચું પડ્યું હતું. બલ્કે અજિતના, ગણતરી કરતાં પણ વધુ મોટા માણસોની સાથેના સંબંધો બહાર આવતા હતા. ખાસ કરીને સોમચંદ ગુપ્તાના નામે સૌને વધુ ચમકાવી મૂક્યાં હતાં. સોમચંદ વિશાળગઢનો અગ્રગણ્ય નાગરિક હતો. પ્રેસ મિડિયાની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ ઊંચી લાગવગ ધરાવતો હતો. ચારેય ‘ધર્મજગત’. અખબારની ઓફિસે પહોંચ્યાં ત્યારે ત્યાં રોજિંદી ધમાલ ચાલુ હતી. સવારનું અખબાર