શિખર - 21

  • 2.6k
  • 3
  • 1.4k

પ્રકરણ - ૨૧ તુલસીએ શિખરનું શ્રેયા બાબતનું રેકોર્ડિંગ સાંભળ્યા પછી એણે પલ્લવી સાથે આ બાબતે વાત કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે પલ્લવી રસોડામાં રસોઈ બનાવી રહી હતી ત્યારે તુલસી ત્યાં આવી અને બોલી કે, "પલ્લવી! આજે તું રસોઈમાં શું બનાવી રહી છો?" "મમ્મી! આજે હું ગુવાર ઢોકળીનું શાક અને રોટલી બનાવી રહી છું. તમને તો ખબર છે શિખર અને નીરવ બનેનું આ પ્રિય શાક છે." "હા! અને આપણાં બંનેનું પણ." "હા, એ પણ સાચું હો મમ્મી! તમે જો ફ્રી હોવ તો ગુવાર સમારવામાં મારી મદદ કરો ને તો ત્યાં સુધીમાં હું ઢોકળી બનાવી લઉં." "હા, લાવ તું મને ગુવાર આપી