હકીકતનું સ્વપ્ન..!! - 32

  • 4.3k
  • 2.2k

પ્રકરણ 32 વિશ્વાસ... !! અવનીશ સુરેશની આ હાલત જોઈને ગભરાઈ જાય છે ... અને સુરેશને બચાવવા માટેના પ્રયત્ન કરે છે .... કારણ કે સુરેશ વગર એ હર્ષાને કેવી રીતે બચાવી શકશે ... ? આજુબાજુના લોકોની મદદથી અવનીશ સુરેશને હોસ્પિટલ લઈ જાય છે ..... પણ કમનસીબે સુરેશ ત્યાં જ મૃત્યુ પામે છે .... હોસ્પિટલ ગયા પછી અવનીશ તુલસીને ફોન કરે છે.... " હલો... " " હા .... અવનીશભાઈ ..... બોલો ને... " " ભાભી .... " અવનીશ તુલસીને માંડીને વાત કરે છે ... તુલસી હોસ્પિટલ પહોંચે એ પહેલા જ અવનીશ ત્યાંથી નીકળી જાય છે .... અને ઘરે પહોંચે છે ..... પણ