પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 17

  • 2.1k
  • 1k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 17 અત્યાર સુધી આપડે જોયું કે આશિકા આદિ ને લેવા માટે બોલવે છે અને જયારે તે આવે છે. ત્યારે તેની નજર થોડે દૂર ઉભેલી રાહી પર જાય છે અને તેને જોતા જ આદિ જલ્દી થી આશિકા ને કાર માં બેસવાનું કે છે... તે બન્ને ત્યાં થી નીકળી જાય છે... "ચાલ હવે જલ્દી કે આપડે ક્યાં જવું છે..." આદિ બોલે છે... "મારી મન ગમતી જગ્યા પર જઈએ..." આશિકા બોલે છે... "હા ચાલો ત્યાં જઈએ..." આદિ બોલે છે અને આ બાજુ સોહમ પણ આવી જાય છે અને તે ત્રણે કોલેજ થી નીકળી જાય છે...