ભીંજવતા વરસાદનો પ્રેમ

  • 2.8k
  • 1.1k

અરે...દયા કેમ એટલી બધી ધ્રુજી રહી છે.શું થયું એમ રેશ્મા એની નાની બહેને દયા ને પૂછ્યું?દયા કહે; રેશ્મા તું જોતી નથી હું ખૂબ ભીંજાઈ ગયી છું.આ ઘનગોળ વાદળો ..અને કડાકા..ભડાકા સાથે વરસતો વરસાદ અને હું કૉલેજથી આવતાં આપણી મમ્મી એ કહ્યું હતું કે મીતાકાકીને દુકાને સાડી મે ઇન્ટર્લોક કરવા મૂકી છે તો ત્યાંથી લેતી આવજે..એ લેવા ગયેલી." અરે પણ તું મને હાલ કહે છે કે કેટલા ઘનગોળ વાદળ અને વરસાદ છે.તો તને ના દેખાયો"" પણ હું બસમાંથી ઉતરી ત્યારે વાદળો એટલા ઘેરાયેલા નહોતા"" સારું હવે બોલ મમ્મીની સાડી લાવી છે"" જેવો હાથ એની કોલેજની બેગમાં મૂક્યો તો સાડી તો હતી