ગુમરાહ - ભાગ 9

(17)
  • 3.5k
  • 3
  • 2.3k

ગતાંકથી.... પૃથ્વીએ કહ્યું : "સાહેબ મારે કંઈ આપની સાથે વેર નથી આપે જે શબ્દો કહ્યા છે તેથી એક પણ વધુ શબ્દ નહીં છાપુ ,અને જ્યારે આપ સાહેબ કચવાતા જણાઓ છો ત્યારે મને આપની તરફથી આ લખાણને બદલે કાંઈ બીજું છાપવાનું આપો તો હું આ નહીં છાપું !" પૃથ્વીએ પોતાનો ઘા જબરી રીતે લગાવ્યો હતો, તેના કહેવાની સજ્જડ અસર આકાશ ખુરાના ઉપર થઈ તેણે કહ્યું :" બોલ, તારે મારી પાસેથી શું જાણવું છે?" હવે આગળ.... પૃથ્વી સ્મિત સાથે બોલ્યો : "આપની નવી શોધની વિગત શી છે ?તે શોધનો લાભ કયા અરબપતિને આપે આપ્યો છે? અને તેથી આપને મોટી રકમ મળી છે