આદિત્ય L1

  • 4.6k
  • 2
  • 1.8k

"आदि देवो नमस्तुभ्यम् प्रसिद मम भास्कर llदीवाकरौ नमस्तुभ्यम् प्रभाकर नमस्तुते ll"આજ સુધી સુરજ સામે કોઈએ જોયું નથી.સૂર્ય સ્વયં તેજસ્વી છે. સૂર્યમાં એવી કઈ શક્તિ કામ કરે છે જે લખોકિલોમીટર દૂર હોવા છતાં બાળી નાંખે છે.આજે આદિત્યને સવારમાં છોડ્યા પછી એ ઉપગ્રહ ૧૫ લાખ કરતાં પણ કિલોમીટર પણ વધારે કિલોમીટર સતત 16 દિવસ ચક્કર લગાવશે પછી 110દિવસમાં 15 લાખ કિ.મી.દૂર L1 પોઈન્ટ પર પહોંચશે.હાલ આ ઉપગ્રહ લઇને અવકાશયાન 235 x 19500 કિમીની ભ્રમણકક્ષામાં પહોંચ્યું છે.આદિત્ય અવકાશયાન લગભગ 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) પર પહોંચશે.આ બિંદુ ગ્રહણથી પ્રભાવિત નથી,જેના કારણે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે.આ મિશનનો અંદાજિત ખર્ચ 378