શિખર - 16

  • 2.3k
  • 4
  • 1.4k

પ્રકરણ - ૧૬ પલ્લવી, નીરવ, શિખર અને તુલસીના જીવનમાં ઘાત આવી અને ગઈ. પહેલાં તો કોરોના નામની ઘાત આવી અને પછી નીરવની નોકરી જતી રહી અને એ જ સમય દરમિયાન આ વાઈરસે પલ્લવીને પણ પોતાના હોવાનું સબૂત આપ્યું. પલ્લવી એનો ભોગ બની. પણ ધીમે ધીમે બધું જ ગોઠવાઈ ગયું હતું નીરવને એની નોકરી પાછી મળી ગઈ અને શિખરની શાળા પણ ચાલુ થઈ ગઈ. શિખર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ભણવું એને ગમતું પણ હતું અને એ ખૂબ મહેનતુ પણ હતો. પરંતુ ધીમે ધીમે એની આ હોશિયારીને કારણે એની પાસેથી ઘરના બધાં જ સદસ્યોની અપેક્ષાઓ ખૂબ જ વધવા લાગી હતી. જેનું