ઋણાનુબંધ.. - 48

(16)
  • 2.8k
  • 4
  • 1.7k

પ્રીતિ ફોન મૂકીને ગુસ્સે થતી એના મમ્મી પાસે ગઈ હતી. એને જોઈને કુંદનબેન બોલ્યા,"કેમ આટલી ગુસ્સામાં છે? શું થયું?""મારા સાસુજીનો ફોન હતો, જન્મદિવસની શુભેચ્છા આપવા. શુભેચ્છાતો એમણે આપી પણ સાથોસાથ ફરી પાછા ટોણા મારવા લાગ્યા, મારાથી એમની વાત પચી જ નહીં મેં ફોન જ કાપી નાખ્યો.""જો પ્રીતિ તે એમનો ફોન કાપી ગુસ્સો બોલ્યા વગર જતાવી દીધો ને તો હવે એ વાત યાદ કરીને ગુસ્સે ન થા."કુંદનબેન પ્રીતિને સમજાવી રહ્યા હતા ત્યાં જ ડોરબેલ વાગી હતી. કુતુહલવશ પ્રીતિ દરવાજો ખોલવા ગઈ હતી. સ્નેહા એના મમ્મી સાથે આવી હતી. ખુબ ઉમળકાથી સ્નેહાએ પ્રીતિને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. પ્રીતિના મામીએ પણ એને શુભેચ્છા