ઝમકુડી - પ્રકરણ 20

(13)
  • 3.4k
  • 1
  • 2.1k

ઝમકુડી ભાગ @ 20 નચીકેત ઝમકુ ની વાત સાભળી ચિતિંત થયી ગયો , પણ મને એ નથી સમજાતું કે તારા જેવી સુદર પત્ની પામ્યા પછી સુકેતુ એ હીના જેવી સ્ત્રી માં ઈનટ્રશ કેમ લેવો જોઈએ ? ઝમકુડી તે મારી એક મહીનો એ રાહ ના જોઈ હુ મારા પપ્પા ને તારા ઘરે મોકલવાનો જ હતો ને મારા પપ્પા ગમે તેમ કરી સમજાવી લેત ......પણ હુ શુ કરુ નચીકેત મારા પપ્પાને ગામ ના કોઇ છોકરાએ આપણ ને બગીચામાં જોયા હતાં ,એટલે પપ્પા એ એ દીવસે જ મારા લગ્ન નો નિણર્ય લયી લીધો ,......ને ગામમાં મારી મિત્ર કોમલ ના લગ્ન હતા એ લગ્ન