ઝમકુડી - પ્રકરણ 17

  • 3.6k
  • 1
  • 2.4k

ઝમકુડી ભાગ @ 17કિશનલાલ બે દિવસ થી જોઈ રહયા છે કે ઝમકુડી ઉદાશ રહે છે ,.......એટલે ચા નાસ્તા ના ટેબલ પર ઝમકુડી ને પુછી જ લીધુ ,ઝમકુ હુ કેટલા દિવસ થી જોઇ રહયો છુ કે તૂ કયાક ખોવાયેલી રહે છે ,તારૂ મન પણ ઉદાસ રહે છે ,.... શુ વાત છે બેટા ? કયી પ્રોબ્લેમ છે જે હોય એ મને કહી શકે છે , ના પપ્પા જી કયી નહી બસ એમ જ ,.....કિશનલાલ ના મન મા પુરી ખાત્રી છે કે કયી કારણ તો છે જ ,એટલે કિશનલાલ મુનીમજી ને ફોન કરે છે ને પુછે છે કે સુકેતુ ને ઝમકુ વહુ સાથે