પ્રકરણ ૧૪ વ્હાઇટ હાઉસ નેન્સીની માફી સ્વીકારી વાઈસ-પ્રેસીડેન્ટે તેને ટુકડીમાં ફરી લીધી હતી. હાલ તે સાઈડસ અને ડૉ. જોન્સ વચ્ચે બેઠી હતી. વોટકીન્સે કહયું ‘ત્રણ દિવસ રાહ જોયા પછી એકાએક તેમણે શા માટે શહેરને બાળી મુકવંનું નકકી કર્યું હશે ? આને ગુમડાંઓ કે ફોડલાઓ વિશે શી નિસ્બત!' ‘અને કેરોને જ શા માટે બાળ્યું.' પીકનીએ પુછ્યું ‘અલ-વાસીની વિશ્વને છેલ્લી તકની જે જાહેરાત થઈ છે. તેમાં ઈજીપ્તને તેા સમાવવું જ પડે ને, ‘ વોટા કીન્સે કહયું. 'તે જાણીબુઝીને ઈજીપ્તને અંદર સમાવવા માગે છે.’ તલે કહયું. ' પણ કેરોની આગને ગુમડાંઓ કે ફોડલાઓ સાથે શો સંબંધ?’ વોટકીનું ફરી પુછ્યું. સાઇડસે કહયું. 'અલ-વાસી આગને