પ્રકરણ ૧૨ ૧૩મી ઓકટોબર બે દિવસ પછી ડોબીન્સ સ્ટેશન ઉત્તર પ્રદેશ ઓસ્ટ્રેલીયા સવારના ૨ : ૨૭. એ એન્જીનેાવાળું જેટ વિમાન પેનાંગ એરપોર્ટ ઉપરથી ઉપડયું. તે મલય ટ્રેડીંગ એન્ડ એકસપોટૅ કં.લી. નું હતું. તેમાં ત્રણનો કાફલેા હતો અને એંગકોકથી ચડાવાયેલો ચામડાંનો માલ હતોં ફલાઈટ પ્રમાણે વિમાન ફિલીપીન્સ જતું હતું પણ મલય સમુદ્રયુની વટાવ્યા પછી વિમાન તેના સુચિત પંથ પરથી દક્ષિણ ચીની સમુદ્ર પરથી જવા સમુદ્ર તરફ ફંટાય. ૪:૧૪. જાવા અને ઓનીયો ગયું. વિમાન તીમોર સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું. હવે કલાક સુધી પાણી જ પાણી દેખાશે. પછી ઓસ્ટ્રેલીયા આવશે. ૬:૨૫. વિમાન સમુદ્ર છેાડી જમીન પર ઉડવા માંડયું. પાયલોટે વિમાન ૮૦૦ ફુટની