પ્રોજેક્ટ પ્રલય - 10

(15)
  • 2.2k
  • 1.2k

પ્રકરણ ૧૦ યુનો મહાસભા અલ-વાસીએ ડેલીગેટોને રીયોમાં ફેલાયેલા ચેપી તાવના સમાચાર આપી પેતાની ત્રીજી સિદ્ધિ પર હસ્યો. ' તો હવે આપણે વોટીંગ શરૂ કરીશું. જવાબ હા કે નામાં જ આપવાનો રહેશે. 'હું બ્રાઝીલીયન એલચીને વોટ આપવા સુચન કરૂં છું.' ' મહાશય, મારે મારી સરકાર સાથે વાત કરવી પડશે, ' એલચીએ કહ્યું. 'તારી સરકારે વિશ્વની બીજી હરકોઈ સરકારની જેમ અમારી વિનંતી સાંભળી છે.' અલ-વાસ કેમેરા તરફ ફર્યો 'કોઈ ખાનગી સંદેશાવ્યવહાર કરવા દેવામાં નહિ આવે. બ્રાઝીલ સરકારને તેના પ્રતિનિધિને યોગ્ય સુચના આપવા ત્રણ કલાકની મુદત આપવામાં આવે છે.’ ત્રણ કલાક પછી બ્રાઝીલ સરકારે પેલેસ્ટાનીયન ઠરાવ ની તરફેણમાં તેનો મત આપ્યો. છેલ્લું વેટીંગ