પ્રોજેક્ટ પ્રલય - 7

(18)
  • 2k
  • 1
  • 1.1k

પ્રકરણ ૭ ફોટૅ બ્રેગ ઉત્તર કેરોલીના કનૅલ આથૅર મેકડુગલે પેન્ટાગોનથી આવેલા સ દેશાનો ડુચો વાળી દુર ફેંક્યો. સંદેશો. એકાક્ષરી હતો. 'તૈયાર.' તેનો મતલબ થતો હતો તેના ૨-૩ વોડને યુનોને મુક્ત કરાવવા સક્રિય બનાવવાનું હતું. કનૅલ મેકડુગલ યુ. એસ. આર્મી સ્પેશીયલ ફોર્સીસના ' ડીટેચમેંટનો વડેા હતેા. આ દળોએ પ્રતિ-ત્રાસવાદી કામગીરીની ફોટૅ બ્રેગ ખાતે ખાસ તાલીમ લીધી હતી. તેના ૧૯૩ સૈનિકો ત્રાસવાદીઓને ડામવા માટેનાં ચુન દા ભડવીરો હતા. તેણે ફોન ઊઠાવ્યો. સ્ટાફ ઓફિસર લાઇન ઉપર આવતાં મેકડુગલ બબડ્યો, 'સાબદા થાઓ.' 'યસ, સર,' મેજરે કહયું. * મધ્ય સીનાઇ લડાયક વસ્ત્રોમાં સજજ અવરામ તલ મધ્ય-સીનાઈની ટેકરીઓની વચ્ચે આવેલા તેના મંત્રણાખંડમાં તેના કેટલાક ડઝન ઈઝરાયલી