પ્રોજેક્ટ પ્રલય - 6

(19)
  • 2.1k
  • 1
  • 1.1k

પ્રકરણ ૬ વ્હાઇટ હાઉસ ૪:૩૦. વાઈસ-પ્રેસીડેન્ટે ઈમરજન્સી-ગ્રુપને ધ્યાનસ્થ કર્યું વાઈસ-પ્રેસીડેન્ટ ઉપરાંત ૬ પુરૂષ અને એક સ્ત્રીની ટોળકી વેસ્ટ પીંગના ભેાંયરામાં આવેલા કોન્ટ્રરન્સ રૂમમા બેઠી હતી. થોડા ફૂટ દુર કોમ્પ્યુટરોની બેંક પડી હતી.એક ખૂણામાં ત્રણ ટેલીવીઝન હતા, સામે ફોન હતેા. વાઈસ-પ્રેસીડેન્ટે શરૂ કર્યું, તમે સૌ જાણો છો આપણે અહીં શા માટે ભેગા થયા છીએ, આપણે વિકલ્પો તેયાર‌ કરવાના છે. પ્રેસીડેન્ટ શું કરી શકે અને કયારે કરી શકે જો આ વિકલ્પો વિશ્વના હાઇજેકીં ગ’ની સમશ્યાનું નિવારણ કરી શકે તેા આપણું કાર્ય સિદ્ધ થયું ગણાય. જો કામ ચલાઉ નિવારણ શેાધાતું હોય તો તે પણ શોધવાની છૂટ છે. પણ જે કરો‌‌ તે જલ્દી કરો.