છેલ્લો પ્રેમ - 2 - Happy birthday

  • 3.9k
  • 1.8k

નમસ્તે મિત્રો કેમ મજામાં..... ચાલો તમને છેલ્લો પ્રેમ બુક નો આગળનો ભાગ તરફ લય જાવ.. તમને વધુ રાહ જોવી પડી sorry.? પણ એના પાછળ નું પણ એક કારણ છે કેમ કે આ બુક હું આશું ના જન્મ દિવસ પર publish કરવા માગતો હતો 5/9/2023 મારા તરફ થી આ આંશુ ની ગિફ્ટ છે.. happy birthday Ashu.. @મનોજભાઈ સોલંકી (8401523670) {પ્રેમ ની શોધ માં}છેલ્લો પ્રેમ બુક ની કહાની માં તમે વાંચી તેમાં તમને જાણવા મળી ગયું કે યે ગંભીર ચેહરો બીજા કોઈ નો નહી પણ આંશુ નો હતો અને મારો છેલ્લો પ્રેમ પણ આંશુ જ છે ! પણ સવાલ આપનો એ હતો