ધૂલો તો હરખપદૂડો (DTH) - 46

  • 1.6k
  • 664

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૬ આપણે જોયું કે હિરકી હણહણાટ, એમના મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક જે એના ઘરે ગોઠવાઈ છે, એના આહાર બંદોબસ્ત માટે જયાબેન નામની એક સંસ્કૃત વિધવા મહિલાને ઓર્ડર સાથે એડવાન્સ આપી પંજાબી મેનુ નકકી કરે છે. ત્યાં સધકી સંધિવાત, પિતલી પલટવારની ભાળ મેળવી લે છે. હવે આગળ... આ મિત્ર વર્ગની હાજર સહેલી વૃંદ બપોરના સમયે પોતાના ચોવટ માટે ફાળવેલા સમયે, એટલે કે બપોરે ત્રણ થી ચાર વાગ્યા સુધી એમના વોટ્સએપ ગ્રુપની વોલ પર ઓનલાઈન ચેટ કરતી હતી એ સમયે સધકી સંધિવાતનો મેસેજ આવ્યો, 'પિતલી પલટવાર ઓનલાઈન થઈ છે.' ખેલ ખતમ, બધાંએ ફટાફટ પિતલી પલટવારનો