સૈલાબ - 9

(50)
  • 4.2k
  • 6
  • 2.6k

૯ : નિષ્ફળ વાકુપટૂતા... ! ગણપત પાટિલ ફરીથી એક વાર શેરેટોન હોટલમાં જઈ અનવર હુસેનને મળ્યો. અનવર અને રૂખસાના થોડી વાર પહેલાં જ બહારથી પાછા ફર્યા હતા. બંને ખૂબ જ ખુશ હતાં. પરંત ગણપતને જોતાં જ એમનાં ચહેરાં પરથી આનંદ અદૃશ્ય થઈ ગયો. ‘શું રિપોર્ટ છે?' અનવરે ઉત્સુક અવાજે પૂછ્યું. 'રિપોર્ટ તો જોરદાર છે બોસ.' ગણપત ખુરશી ખેંચીને તેમની સામે બેસતા ખુશખુશાલ અવાજે બોલ્યો, 'આજે સવારે જ પતાંબર સાથે મારે વાત થઈ હતી. એણે બહ સારા સમાચાર આપ્યા છે.' 'કેવા સમાચાર?' 'પીતાંબરના કહેવા મુજબ શંકરે જેલમાંથી ફરાર થવાની યોજના બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વાતના અનુસંધાનમાં એણે ગઈ. કાલે