ગુમરાહ - ભાગ 8

(18)
  • 3.8k
  • 2
  • 2.6k

ગતાંકથી... રાણીપમાં સર આકાશ ખુરાનાના ભવ્યાતિભવ્ય બંગલા પાસે પૃથ્વી જઈ પહોંચ્યો,ત્યારે મેઈન ગેટ પર જ ચોકીદારે તેને અંદર જતો રોક્યો. 'ન્યુઝ પેપર વાળાને સર ક્યારેય મળતા જ નથી ' આવું જ તેણે દ્રઢપણે કહ્યું.પૃથ્વીએ ધાર્યુ હોત તો ખોટું નામ આપીને અંદર જઈ શકતા.પરંતુ તે એક ન્યૂઝ પેપર વાળા તરીકે જ અંદર જવા માંગતો હતો.તે ચોકીદાર સાથે આ બાબતે રકઝક કરતો હતો,તે દરમિયાન એક યુવતી બંગલામાંથી મેઈનગેટ તરફ આવતી દેખાઈ.પૃથ્વીએ ચોકીદારને પુછીને જાણી લીધું કે તે સર આકાશ ખુરાના ની સેક્રેટરી છે.તેનુ નામ મિસ શાલીની છે. શું તે યુવતી પૃથ્વી ને અંદર પ્રવેશવા દેશે ? પૃથ્વીને તેના કામ માં સફળતા મળશે?....