ઝમકુડી - પ્રકરણ 14

(13)
  • 3.2k
  • 1
  • 2.2k

ઝમકુડી ભાગ @ 14.......... ઝમકુડી ને ઘરે ઉતારી ને જમનાશંકર બાજુના ગામ માં કથા કરવા જાય છે , ઝમકુ ઘર માં આવી ઓરડામાં જયી ફસડાઈ પડે છે ,ને પોક મુકી ને રડે છે ,મંગળા બા દોડતાં આવી છે ,શુ થયુ ? ને ઝમકુડી માને વળગી પડે છે ,ધ્રુસકે ને ધ્રુસકે રડે છે ,બસ મારી દીકરી બસ ,હુ સમજુ છુ તારા પપ્પા એ તારી સાથે અન્યાય કરયો છે , માં મારા સપના તુટી ગયા ,મારૂ ભણી ગણી ને કયીક બનવાનું સપનુ રોળાઈ ગયુ ,માં મે ઈજજત જાય એવી કોઈ ભુલ નહોતી કરી ,બસ ના મળતી ને રાત ના પડી જાય એટલે