ઝમકુડી - પ્રકરણ 13

  • 2.9k
  • 1
  • 2.1k

જમકુડી ભાગ @ 13.......જમનાશંકર ઘરે આવ્યા ને જમકુડી એમના હાથમાં થી સામાન ની થેલીઓ લીધી, પુજા સામગ્રી ને પાણી નો લોટો આપ્યો ,જમનાશંકર એ ગુસ્સામાં ઝમકુ સામે જોયુ ને બોલવા જ જતા હતા ,પણ તયા સીતા બા ને બેઠેલા જોઈ ને ચુપ રહયા ,ઘર ની વાત બહાર જાય ને પડોશી ઓ પણ જાણી જાય એના કરતાં ચુપ રહેવુ યોગ્ય લાગયુ ને પાણી નો લોટો લયી આગણા માં જયી કોગળા કરયા ને મોઢા પર પાણી છાટયુ ને પાણી પીવા ની જગયાએ પાણી બધુ માથા પર રેડી દીધુ ,મનીષ ની વાત સાભળી એમનુ મગઝ તપી ગયુ હતુ ,.....રસોડામાં રોટલા ટીપતા ગોરાણી એ