શું તમે સાઇકિક છો? - 4

  • 4.3k
  • 1
  • 1.7k

ક્લૅયરવૉયન્સ -2    ક્લૅયરવૉયન્સ વિષે પ્રાથમિક સમજણ મેળવી.  હવે પ્રશ્ન એ ઊઠી શકે  કે શું મારામાં થોડે-ઘણે અંશે પણ આવી શક્તિઓ હશે?  નીચેના પ્રશ્નોના જવાબ પ્રામાણિક રીતે ખુદ પાસેથી મેળવવાના રહ્યા. શક્ય છે કે આવી શક્તિઓ હોઈ શકે.  1) કોઈ કુટુંબી/મિત્રનાં લગ્ન, વિદેશગમન કે અન્ય કોઈ અગત્યની ઘટના વિશે જ્યોતિષનો સહારો લીધા વગર તમે કરેલી ચોક્કસ સમયની ધારણા કે આગાહી સાચી પડે છે? 2) તમારી નજીકની વ્યક્તિને કોઈ અકસ્માત થાય એ જ સમયે તમારા શરીરમાં કોઈ જુદા જ પ્રકારની સંવેદના ઊઠે છે?  3) કોઈ સંવાદો તમારી સમક્ષ થતા હોય તેવું લાગે, ખરેખર ન થયા હોય અને ત્યાર બાદ અમુક સમય