દાદા હું તમારી દીકરી છું - 9

  • 2.3k
  • 1.2k

આગળ આપણે જોયું કે સ્મિતાને આંચુ ના ટીચર સ્કૂલ એ બોલાવે છે તો સ્મિતા સવારે ટીચરને માપવા માટે જાય છે :)સ્મિતા તેની સ્કુટી બહાર પાર્ક કરે છે અને અંદર જાય છે. આંચું ના ટીચર બહાર જ ઉભા હોય છે. સ્મિતા અંદર જતા જ ટીચર આંચું વિશે પૂછે છે કે, " તે કેમ ના આવી?. "સ્મિતા : આજે તેના દાદા આવ્યા છે એટલે એક દિવસ તેની સાથે રહેવા માંગે છે એટલે તે ના આવી.આંચુ ના ટીચર ઓકે કહે છે અને સ્મિતાને તેની સાથે આવવા માટે કહે છે. તે સ્મિતાને પ્રિન્સિપાલની રૂમમાં લઇ જાય છે. પ્રિન્સિપાલ આંચું ના વર્તન અને ભણવા વિશે