દાદા હું તમારી દીકરી છું - 8

  • 2k
  • 1.2k

આંચુ ના આવા જવાબથી સ્મિતાને થોડું દુઃખ થાય છે પણ પછી તે નજરઅંદાજ કરી દે છે. બંને પછી ઘરે જતા રહે છે. ઘરે જાય છે તો જયંતીભાઈનો ફોન આવે છે કે, " હું કાલે જ ત્યાં રહેવા આવી જાવ છું. મને તમારી અને ભરતભાઈની વાત સાચી લાગી. "સ્મિતા અને આંચું બંને ખુશ થઈ જાય છે. આંચુ તો જયંતીભાઈને ચોકલેટ અને નાસ્તો લઇ આવવા કહે છે. સ્મિતા આજે આંચું નું મનપસંદ જમવાનું બનાવે છે. આંચુ જમી લે છે પણ કંઈ પણ બોલતી નથી. જયારે સ્મિતા તેને પૂછે છે કે, " આજે જમવાનું કેવું હતું? " તો તે મસ્ત એવો જવાબ આપે